PNB Apprentice Recruitment 2026 :
પંજાબ નેશનલ બેંક દ્રારા એપ્રેન્ટિસ ની ભરતી માટેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.કુલ 5138 જગ્યાઓ માટેની જાહેરાત કરવામાં આવી છે.જેઓ બેન્કિંગ ક્ષેત્રે જોડાવા માંગતા હોય તે માટે આ એક ઉત્તમ તક છે.જે ગ્રેજ્યુએટ છે તેવા લોકો આ ભરતી માં ફોર્મ ભરી શકે છે.આ ભરતી ની વધુ માહિતી નીચે આપેલ છે.
ભરતી ની મહત્વની વિગતો :
•સંસ્થા : પંજાબ નેશનલ બેંક (PNB)
•પોસ્ટ : એપ્રેન્ટિસ
•કુલ જગ્યાઓ : 5138
•અરજી કરવાની પ્રક્રિયા : ઓનલાઈન
•અરજી કરવાની છેલ્લી તારીખ : 24-02-2026
•સત્તાવાર વેબસાઈટ : pnb.bank.in
મહત્વપૂર્ણ તારીખો :
• ઓનલાઈન અરજી કરવાની શરૂ તારીખ: 08-02-2026
• ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 24-02-2026
કુલ જગ્યાઓની વિગતો :
કુલ જગ્યા : 5138
ગુજરાત માં : 138
રાજ્યવાર અને શ્રેણીવાર ખાલી જગ્યાઓની સંપૂર્ણ વિગતો માટે, ઉમેદવારોએ સત્તાવાર સૂચનાનો સંદર્ભ લેવો જોઈએ.
👉 આ પણ વાંચો : BSNL ભરતી 2026
શૈક્ષણિક લાયકાત :
આ ભરતી માં ફોર્મ ભરવા માટે ઉમેદવાર પાસે કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક કરેલ હોવું જોઈએ.
વય મર્યાદા :
ઉમેદવાર ની વય 20 વર્ષ થી ઓછી ન હોવી જોઈએ અને 28 વર્ષ થી વધારે ન હોવી જોઈએ.
કેવી રીતે અરજી કરવી: રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
વધુ વિગતો: કૃપા કરીને ફુલ નોટિફેકસન PDF વાંચો.
0 Comments